January 2nd 2024
*****
*****
. જ્યોત જીવનનીપ્રગટે
તાઃ૨/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જ્ન્મથી પરમાત્માનીકૃપાએ માનવદેહ મળે,જે દેહનાકર્મથી અનુભવાય
પવિત્રકૃપા મળે પ્રભુની જીવના મળેલદેહને,જે દેહને સમયનીસાથે ચાલીજવાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનની પવિત્રકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી જન્મમળે,એ મળેલદેહને કર્મનીકેડીથીસમજાય
માનવદેહ એ ભગવાનની પવિત્રકુપાએ મળે,જે માનવદેહને ઘરમાં ભક્તિકરાય
શ્રધ્ધારાખીને માનવદેહથી જીવનમાં,પરમાત્માની ધુપદીપ કરીને આરતી કરાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
જીવને મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,મળેલ દેહને પ્રભુકૃપા અનુભવાય
નામોહમાયાની કોઈ કેડી દેહનેઅડે,જે ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી ભક્તિથાય
પાવનકૃપા પ્રભુની મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રકર્મનીરાહે જીવનજીવાય
મળેલદેહનાજીવને ભગવાનનીપવિત્રકૃપાથી,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments yet.