November 3rd 2022
+++
+++
. માનવદેહનો સંગાથ
તાઃ૩/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પવિત્ર પાવનકૃપા સંત સાંઇબાબાની,જે પાર્થીવથી શેરડીમાં જીવી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
જીવને મળેલમાનવદેહને પ્રેરણામળીજાય,એ મળેલદેહની માનવતાપ્રસરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી શેરડીથી,જે જીવનમાં શ્રધ્ધાશબુરી કહીજાય
જીવના મળેલદેહને નાકોઇ દેહથી દુર રહેવાય,એમાનવદેહથી સંબંધ રખાય
પવિત્રપ્રેરણા ચીંધી સંત શ્રીસાંઇબાબાએ,જે મળેલદેહને જીવનજીવાડી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણા મળી માનવદેહને,જે અનેક દેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ થયો,જ્યાં પવિત્રહિંદુધર્મની જ્યોતપ્રગટીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજાકરાય
ૐ શ્રી સાંઇનાથાય નમો નમઃ નો મંત્રજપતા,બાબાના આશિર્વાદ મળીજાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
******************************************************************
No comments yet.