January 15th 2010

હેતાળ પ્રેમ

                             હેતાળ પ્રેમ

તાઃ૧૪/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે જ્યાં જીવને,કર્મના બંધન ત્યાં સચવાય
મુક્તિના મળે ત્યાં દ્વાર,જ્યાં હેતાળ પ્રેમ મળી જાય
                             ……….જન્મ મળે જ્યાં જીવને.
કર્મ મહેનત સંગે ચાલે,ત્યાં માનવદેહને મુક્તિ આવે
પ્રભુ કૃપાને પામવા જગમાં,મનને ભક્તિસંગેએ રાખે
જીવનઉજ્વળ બને આજન્મે,મહેનત મનથીસંગે ચાલે
મળીજાય કૃપા જ્યાંદેહે,સુખ શાંન્તિ સંગ જીવન આપે
                               ……….જન્મ મળે જ્યાં જીવને.
સાચાસંતનો સંગ જીવનમાં,માર્ગ ભક્તિનોએ પ્રેમે ચીંધે
પ્રભુ કૃપા ને મુક્તિ ચીંધે,જ્યાં મનથી પરમાત્માને ભજે
કદમ કદમ પર સાથમળે,ને મહેંક જીવનમાં મળતીસંગે
આવી હેતાળપ્રેમ મળેપ્રભુનો,જે જન્મસફળ કરવાનેઝંખે
                               ………..જન્મ મળે જ્યાં જીવને.

=================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment