July 4th 2021

સિધ્ધી દાતા

વિઘ્નો દૂર કરી, મનોકામના પૂર્ણ કરનાર કરનાર અંગારકી ચોથનું ધાર્મિક મહત્વ જાણો . - Jentilal.com | DailyHunt

           .સિધ્ધી દાતા

તાઃ૪/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભોલેનાથનો કૃપા મળી જીવનમાં,સંગે માતા પાર્વતીનો પ્રેમ મળી ગયો
મળેલ દેહને પવિત્રરાહ મળી,જે સિધ્ધીવિનાયક શ્રી ગણેશથી મેળવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય.
માતા પાર્વતીની કૃપા થઈ જીવનમાં,જે સંતાનને જન્મથી દેહ આપી જાય
પવિત્રધર્મમાં જન્મ લેતા શ્રીગણેશ કહેવાય,સંગે શ્રીગૌરીનંદન પણ કહેવાય
એપવિત્ર શક્તિશાળી પ્રભુનોદેહ છે,જે શ્રધ્ધાથી પુંજાકરતા કૃપા આપીજાય
જગતમાં એ ભાગ્યના વિધાતા,સંગે જીવનમાં વિધ્નહર્તા શ્રીગજાનંદ કહેવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય.
હિંદુ ધર્મમાં જીવને જન્મ મળતા,ગત જન્મે થયેલકર્મનો સંગાથ મળી જાય
પરમાત્માની કૃપા મળે અનેકદેહથી,ભારતદેશમાં જન્મલઈ પ્રેરણાઆપીજાય
શંકરપાર્વતીના પવિત્રસંતાન ગણેશ,કાર્તિકેય અને દીકરીઅશોકસુદરી થાય
સિધ્ધી વિનાયક ગણેશના જીવનમાં,રિધ્ધી અને સિધ્ધી એ પત્નિ કહેવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધમર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય
###############################################################