July 28th 2021

નિખાલસ પ્રેમ મળે

++કોઈ પહેરે છે સાસુની સામે બિકીની,તો કોઈ માતા કરતા પણ વધારે કરેક છે પ્રેમ,જાણો  કેવો છે બોલિવૂડની આ પ્રખ્યાત સાસુ-વહુ વચ્ચેનો સંબંધ? - News++
.          .નિખાલસ પ્રેમ મળે

તા:૨૮/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શ્રાવણમાસમાં હિંદુ ધર્મમાં,માનવદેહથી શ્રધ્ધાથી પુંજન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,સંગે સંબંધીઓનો પ્રેમ મળી જાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
મળેલદેહની જ્યોત પ્રગટે,જ્યાં શ્રધ્ધારાખીને શ્રાવણ માસમાં પુંજા કરાય
પરમકૃપાળુ માતા દેવીઓનો પ્રેમમળે,જે જીવનમાં પવિત્રકૃપા આપીજાય
શ્રધ્ધાથી માતાને વંદન કરીને,પવિત્રમાતાનો મંત્ર બોલી પુંજન કરાઈજાય
અનેક દેવ અને દેવીઓએ પવિત્રદેહ લીધા,હિંદુધર્મમાં એસુખ આપીજાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલતા,પાવનરાહે સંબંધ મળતો જાય
જીવના આગમનને અનેકદેહનોસંબંધ,મળે માનવદેહ એજપ્રભુકૃપા કહેવાય
પાવનરાહ મળે જીવને મળેલ દેહને,જ્યાં નાકોઇજ આશાકેઅપેક્ષા રખાય
એ મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં પવિત્રપ્રેમ મળતા આનંદથાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
============================================================
July 28th 2021

માગણીએ ના મળે

****
.          .માગણીએ ના મળે

તાઃ૨૮/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનમાં કર્મકરાવી જાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાં,એ મળેલદેહને સમયસાથે લઈજાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુનીકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય
અનેકદેહનો સંબંધ ધરતીપર જીવને,મળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ મળી જાય,ના કોઇજ દેહથી દુર રહેવાય
મળેલદેહને જીવનમાં નામાગણી નાઅપેક્ષા અડે,જીવનમાં સુખ મેળવાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
જન્મમરણ એ દેહનેમળે જે જીવને અનુભવાય,ના કોઇથીય દુર રહેવાય
પરમાત્માનીકૃપા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધારાખીને પુંજા કરાય
જીવનમાં નાકદી કોઇ માગણી રહે,કે નાકોઇજ અપેક્ષા જીવનમાં રખાય
એ પવિત્રકૃપા પ્રભુની જીવનમાંથાય,જે મળેલદેહને સુખશાંંતિ આપીજાય 
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
===========================================================


	
July 28th 2021

પવિત્ર ભક્તિસાગર

**પવિત્ર એકાદશી એટલે શું? જાણો ઉપવાસનો અર્થ | what is the ekadashi and fast Meaning**
.          .પવિત્ર ભક્તિસાગર

તાઃ૨૮/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્માની કૃપાએ જીવન જીવાય
જીવને મળેલદેહને સમયની સમજણ પડે,જે પાવનકર્મથી અનુભવ થાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા જગતપર પરમાત્માની કહેવાય,જ્યાં માનવદેહને સમજાઈ જાય
અવનીપર જીવનુઆગમન દેહથીથાય,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
પવિત્રધર્મમાં નામોહમાયા કે અપેક્ષાઅડે,અને દેહથી પવિત્રભોજનજ કરાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
ભારતની ધરતીપર પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધા પુંજા કરાય
પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે પવિત્ર ભક્તિસાગરમાં જીવી જાય
જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મછે,એ મળેલદેહને પ્રભુની કૃપા મળી જાય
જન્મમરણ એસંબંધ જીવનાદેહના કર્મનો,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મેળવાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
###############################################################