July 7th 2021

માયા મળી ગઈ

જેના મૂળ સલામત છે એ વૃક્ષ અડીખમ રહે.. જેના કષાયો સાબૂત છે એનો સંસાર અનંત રહે... | Dharmlok magazine Amrut ni Anjali 19 May 2021 | Gujarati News - News in Gujarati -

.          .માયા મળી ગઈ

તાઃ૭/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની અદભુતલીલા કહેવાય
જીવને મળેલમાનવદેહને,સમયની સમજણ પડે જેથઈરહેલ કર્મથી મેળવાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
પાવનલીલા પરમાત્માની જે મળેલદેહને,બાળપણજુવાનીઘડપણથી મળીજાય
નાકોઇ દેહથી છટકાય જગતમાં,પ્રભુને શ્રધ્ધારાખીને વંદન કરતા કૃપા થાય
સમયને જગતમાં કોઇથીય છોડાય,જે અવનીને સતયુગકળીયુગથી સ્પર્શીજાય
સતયુગમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળી જાય,કળીયુગમા માયા મળી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
માયામળી માનવદેહને જીવનમાં,જે નિખાલસપ્રેમ સંગે પવિત્રપ્રેમ આપી જાય
કળીયુગમાં નાકોઇજ દેહથી છટકાય,પ્રભુની શ્રધ્ધાથી ભક્તિકરતા બચીંજવાય
મોહમાયાનો સંબંધ સમયસંગે ચાલતો જાય,જે આશાઅપેક્ષાથી દુરરાખી જાય
નિખાલસ ભાવનાથી દેહને માયા મળી જાય,જે જીવનમાં સુખજ આપી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
**************************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment