July 14th 2021
***
***
. .પરમાત્માને પ્રાર્થના
તાઃ૧૪/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે જીવને અવનીપરના આગમને,જે માનવ દેહથી અનુભવાય
પરમાત્માને મળેલદેહથી પ્રાર્થના કરતા,જીવનમાં કૃપાએજ પવિત્રકામ કરાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે નિખાલસભાવનાથી કર્મ કરાવી જાય
અવનીપરનુ આગમન એ જીવના ગતજન્મના,થયેલ કર્મથી દેહ મળતો જાય
દેહ મળતા ઉંમરની સાથે પરમાત્મા લઈ જાય,જે શ્રધ્ધાથી કર્મ કરાવી જાય
એ પવિત્રકૃપા ભગવાનની માનવદેહપર,એ જીવનમાં સત્કર્મથી કૃપા મેળવાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
જન્મમળે જીવનેઅવનીપર એમાબાપનીકૃપા,જે પવિત્રપ્રેમથી આગમન દઈજાય
જીવના આગમનને સમજીને પરમાત્માને,પ્રાર્થના કરતાજ કૃપાનોલાભ મેળવાય
પભુને પ્રાર્થના કરવા જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
મળેકૃપા માનવદેહને સંગે પરિવારને,જે પ્રભુની પવિત્રકૃપા કુળ આગળલઈજાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
##################################################################
No comments yet.