July 15th 2021

નજર લાગી

**do-this-on-sunday-this-special-remedy-no-deficiency**
.           .નજર લાગી

તાઃ૧૫/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને સમય સાથે સમજાય
પવિત્રરાહે જીવતા દેહને,શ્રધ્ધાથી ભક્તિ કરતા તકલીફથીજ દુરલઈ જાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે જીવને દેહ મળતા સમયે સમજાય
દેહ મળે જીવને અવનીપર સમયે,એપ્રાણીપશુજાનવર કેમાનવીથી મેળવાય
ગત જન્મના દેહથી થયેલકર્મ જીવનેદેહ આપે,જે જન્મમરણથી અનુભવાય 
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,જીવને મળેલદેહથી પાવનરાહેજીવાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
પ્રેમથી આંગળી પકડતા મળેલદેહને,પાવનકૃપાએ જીવનમાં આનંદ મળીજાય
ના કોઇ આશા જીવનમાં રહે,કે ના કોઇ મોહમાયાનો સ્પર્શ જીવનમાં થાય
કુદરતથી પાવનરાહ મળે માનવદેહને,જે ભક્તિ સંગે ધુપદીપથીય પુંજા કરાય
સુખમળે મળેલદેહને પરિવાર સહિત,જે મળેલદેહના કુળને કૃપાએ વધારીજાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
**************************************************************
July 15th 2021

પ્રેમની આંગળી

આજનું 7 જાન્યુઆરીનું રાશિફળ, આજે સાંઈબાબાના આશિર્વાદથી આ પાંચ રાશિઓના  ભાગ્યમાં આવશે નિખાર | Ba Bapuji
.          .પ્રેમની આંગળી

તાઃ૧૫/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જેઅનેકરાહે પ્રભુનીકૃપા આપીજાય
પાવનરાહને પકડવા મળેલદેહથી,જીવનમાં પ્રેમની આંગળી પકડીને ચલાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અદભુતકૃપા મળી જીવનમાં પવિત્રરાહની,જે સંતના પવિત્રપ્રેમથી મેળવાય
નાઅપેક્ષા કે નાકોઇઆશા અડે દેહને,એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય
કુદરતની કૃપાને નાપકડાય મળેલ દેહથી,કે નાઅભિમાનથી આશા રખાય
પાવનરાહથી જીવન જીવતા દેહને,કૃપાએ શ્રધ્ધા સબુરીથીજ સમજાઈ જાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અનેકરાહનોસંબંધ જગતપરદેહને,જે યુગપર અનુભવઆપી પ્રેરણા કરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાસંગે ધુપદીપથી પુંજનકરાય
મળે કૃપા પરમાત્માની જીવને મળેલ દેહને,જે સત્કર્મનો સંગાથ આપી જાય
માયામોહનો સંબંધ મળે સમયે અવનીપર,ના કોઇ દેહથી કદી દુર રહેવાય  
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
==============================================================