July 28th 2021
**
**
. .પવિત્ર ભક્તિસાગર
તાઃ૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્માની કૃપાએ જીવન જીવાય
જીવને મળેલદેહને સમયની સમજણ પડે,જે પાવનકર્મથી અનુભવ થાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા જગતપર પરમાત્માની કહેવાય,જ્યાં માનવદેહને સમજાઈ જાય
અવનીપર જીવનુઆગમન દેહથીથાય,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
પવિત્રધર્મમાં નામોહમાયા કે અપેક્ષાઅડે,અને દેહથી પવિત્રભોજનજ કરાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
ભારતની ધરતીપર પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધા પુંજા કરાય
પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે પવિત્ર ભક્તિસાગરમાં જીવી જાય
જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મછે,એ મળેલદેહને પ્રભુની કૃપા મળી જાય
જન્મમરણ એસંબંધ જીવનાદેહના કર્મનો,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મેળવાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
###############################################################
No comments yet.