December 20th 2021

પવિત્ર પ્રેમનીકૃપા

Spirituality & Self Realization – Dr. KAUSHIK CHAUDHARY
.           .પવિત્ર પ્રેમનીકૃપા 

તાઃ૨૦/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                                 
અવનીપર જીવને સમયે માનવદેહમળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
અનેકદેહથી કર્મનોસંબંધમળે દેહને,એજીવનુ અવનીપર આવનજાવન થાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે સમયની સાથે કૃપાએ જીવન જીવાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મપર થઈ,જે ભારતમાં અનેકદેહથીજન્મીજાય
સોમવારના દીવસે હિંદુધર્મમાં,શંકરભગવાનની ૐનમઃશિવાયથી પુંજાકરાય
પવિત્રપ્રેમની કૃપા શ્રીભોલેનાથની થાય,જે શ્રધ્ધાળુભક્તને સુખઆપી જાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
પવિત્ર માતાપાર્વતીના એ પતિદેવ થયા,જે પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન,પવિત્ર વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પિતા કહેવાય 
હિંદુ ધર્મમાં અનેકદેહથી ભારતદેશમાં.પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહ ધરમાં ધુપદીપ કરીને,પ્રભુની પ્રાર્થના કરીને પુંજા કરીજાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment