May 30th 2022

શ્રધ્ધાથી વિશ્વાસ મળે

 આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-35.png છે
.            .શ્રધ્ધાથી વિશ્વાસ મળે

તાઃ૩૦/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જીવન જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહ મળે,સમયે માનવદેહ મળે
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવનુ અનેકદેહથી આગમનથાય
મળૅલ માનવદેહને જીવનમાં સમયની સમજણ પડે,જે પાવનરાહેલઈ જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જન્મમરણનો સંબંધ એ મળેલદેહને,જગતમાં ના કોઇજ દેહથી દુર રહેવાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
હિંદુધર્મની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પુંજા કરતા,વિશ્વાસથી પ્રભુનીકૃપા મળીજાય 
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

May 30th 2022

જીવનની પવિત્રકેડી

 કોઈને કહ્યા વિના જ બુધવારે કરી લો આ ખાસ ઉપાય, ગણપતી બપ્પા ભરશે ધનથી ભંડાર… - મોજીલું ગુજરાત
.            .જીવનની પવિત્રકેડી

તાઃ૩૦/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવના મળૅલદેહને સમજાય
દુનીયામાં જીવને સમયે જન્મમળે,જે જીવનમાં કર્મનીરાહ આપીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય
ગતજન્મના દેહથી થયેલ કર્મનોસાથ મળે,જીવને જન્મમરણ દઈ જાય
અનેકદેહથી જીવને સમયે આગમન મળે,જે પ્રભુનીકૃપાએ મળતોજાય
મળેલમાનવદેહને પભુનીકૃપાએ,જીવનમાં ભક્તિનીપવિત્રકેડી મળીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
અવનીપર માનવદેહને કર્મનીકેડી મળે,એ પ્રભુનીપાવનકૃપાએ મેળવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહર્થી જન્મીજાય
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મ લઇ,મળેલદેહને પવિત્રકેડી આપીજાય
ભગવાનની પવિત્રકૃપા મળેલદેહપર,જે શ્રધ્ધાથી ભક્તિનીપ્રેરણાકરીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
################################################################