November 8th 2022

જીવનમાં અંધકાર

 દિવાળીમાં જાણો માટીના કોડિયાનું મહત્વ,પ્રગટાવેલા દીવા ઓલવાઈ જવા અશુભ | Know the importance of Clay lamps in Diwali it is inauspicious for lit lamps to go out
.           જીવનમાં અંધકાર   

તાઃ૮/૧૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અંધકાર ભરેલા જીવનમાં સંગાથ કોઇનો,માનવતાની પવિત્રકેડીએ ના મેળવાય
લાગણી મોહ ને આશા અપેક્ષા એદેહને અડી જાય,જે કળીયુગનીકેડી કહેવાય 
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
જીવને મળેલ માનવદેહને કુદરતનો સ્પર્શ થાય,ના કોઇથી જીવનમાંદુર રહેવાય
કુદરતની સમયે પવિત્ર કૃપાજ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જગતમાં નાકોઇ માનવદેહની તાકાત જીવનમાં,એસમયની સાંકળથી અનુભવાય 
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પ્રેરણાએજ જીવાડી જાય 
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
ના પકડાય સમયની સાંકળ માનવદેહથી,પરમાત્માની પાવનરહે જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્ર દેહથીજ પુંજાય 
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા સમયે અનેકદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધાથી માનવદેહની પવિત્ર ભક્તિથી,ભગવાનની પવિત્ર કૃપાએ જીવન જીવાય
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$.

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment