November 9th 2022

સમયની સાંકળમળે

 ***Parmatm Pyar Ke Panchhi - Brahma Kumaris Songs Lyrics - Brahma Kumari's***
.            સમયની સાંકળ મળે  

તાઃ૯/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અદભુતકૃપા કુદરતની અવનીપર ચાલીજાય,નાકોઇજ દેહથીકદી દુરરહીને જીવાય
પરમાત્માની પવિત્ર લીલા ધરતીપર કહેવાય,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
જીવને અવનીપર પ્રભુકૃપાએ અનેકદેહથી આગમન મળીજાય,જે થયેલકર્મથી મળે
જીવને જન્મમરણથી સંબંધ મળે,પ્રભુકૃપાએ સમયે નિરાધાર દેહથી બચાવી જાય
સમયને જ્ગતમાં નાકોઇજ દેહથી પકડાય,કે નાકોઇજ જીવથી સમયથી છટકાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધારદેહ કહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
પરમાત્માની પવિત્રલીલા જગતમાં કહેવાય,એ જીવને મળેલદેહને અનુભવઆપીજાય
મોહમાયા એ કળીયુગની કેડી જે મળેલ માનવદેહથી,જીવનમાં કદીય દુર રહેવાય
પવિત્રક્રુપા એ માનવદેહને રાહ મળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી પભુને વંદનકરાય
કુદરતની આ અદભુતલીલા કહેવાય જગતમાં,ના કદી કોઇ અપેક્ષાથી દુર રહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment