September 13th 2023
%%%
%%%
. જીવપર કૃપા
તાઃ૧૩/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે જીવને,જે અવનીપરના દેહને અનુભવાય
અનેકપવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મીજાય,જે હિંદુધર્મથી કૃપાકરીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળી,જ્યાં ભગવાનપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મજ પવિત્રધર્મછે જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી ભારતમાંઆવીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મના મંદીરથી ભક્તિ કરાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ભગવાનની પુંજા કરાય,સમયે ઘરમાંપણ સેવા કરાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
સમયનીસાથે ચાલવા માનવદેહને નાઅપેક્ષા રખાય,એપ્રભુની પવિત્રકૃપાકહેવાય
પવિત્રધર્મમાં ભગવાનની ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય,સમયે માળાકરીવંદનકરાય
જીવને મળેલમાનવદેહ એ પરમાત્માની કૃપાકહેવાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
જગતમાં પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધો,જેહિંદુધર્મઆપીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
###################################################################
No comments yet.