September 24th 2023
****
****
. જગતમાં ઉજવાય
તાઃ૨૪/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
જગતમાં નાકોઇદેહની પવિત્ર તાકાત,કે નાકોઇ પ્રસંગથી દુરરહીને જીવનજીવાય
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને ઉજવાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકૃપા ભગવાનની,એજ માનવદેહને પ્રસંગથી મેળવાય
જન્મથી જીવને માનવદેહમળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહથી જીવનેજન્મમળે અવનીપર,જે મળેલદેહને ઉંમરથી પ્રસંગઆપીજાય
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની ભારતદેશથી,જયાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહને પવિત્રરાહમળે પ્રભુનીકૃપાએ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
જીવનેઅવનીપર સમયેજન્મમરણનો પ્રેરણામળે,જેદેહથી આગમનવિદાયઆપીજાય
ભગવાનનીશ્રધ્ધાથી ભક્તિકરતા જીવનાદેહને,જીવનમાં અનેકપવિત્રપ્રસંગ ઉજવાય
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને ઉજવાય.
######################################################################