October 23rd 2023
##########
. મળે પવિત્ર કૃપા
તાઃ૨૩/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
જગતમાં હિંદુધર્મમાં ભગવાનની કૃપા મળે,જ્યાં દેવદેવીઓની ભક્તિકરાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને જગતમાં પવિત્ર કર્યો પ્રભુએ,જ્યાં દેવદેવીઓથી જન્મલઈજાય
અદભુતકૃપા હિંદુધર્મથી ભગવાનની,જીવના મળેલદેહને પવિત્રરાહેલઈ જાય
જગતમાં પવિત્રદેવઅનેદેવીઓનીકૃપા હિંદુધર્મથીમળે,જે દેહનેસુખઆપીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
જીવનેઅવનીપર દેહમળે જેગતજન્મનાદેહનાકર્મથી,આગમનવિદાયઆપીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘ્રરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુની પુંજા કરાય
પવિત્રકૃપામળે માનવદેહને ભગવાનની,જે જીવનમાં પવિત્રરાહે જીવાડીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરતા,માનવદેહને નાઆશાઅપેક્ષા કદીઅડીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
******************************************************************
No comments yet.