October 23rd 2023
	 
	
	
		 ***** *****
.             જય સિધ્ધિદાત્રી માતા
*****
.             જય સિધ્ધિદાત્રી માતા 
તાઃ૨૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનંંમાં પવિત્રતહેવારને ઉજવાય
પવિત્ર દુર્ગામાતાની પવિત્રપ્રેરણા મળે,એ નવરાત્રીના પવિત્ર ગરબારમી પુંજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
પવિત્રનામથી દુર્ગામાતાથી નવરાત્રીનો તહેવાર મળ્યો,જે ભક્તોથી ગરબે રમાય
નવરાત્રીના નવ દીવસે દુર્ગામાતાના નવ સ્વરૂપને,વંદનકરીને ગરબે રમી જાય
નવમા નોતરે માતાના નવમા સ્વરુપને,સિધ્ધિદાત્રીમાતાથી ગરબે રમીને પુંજાય 
પવિત્રધર્મની પ્રેરણા મળે ભગવાનના અનેકદેહથી,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળી,જે મળેલ માનવદેહના જીવનેપ્રેરી જાય
શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનાદેવદેવીઓના સ્વરૂપની,જીવનમાં સમયસાથેપુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહ્થી દેવઅનેદેવીઓથી જન્મીજાય 
સિધ્ધિદાત્રીમાતા એનવરાત્રીનુ માતાનુ નવમુસ્વરૂપ છે,જ્યાં ગરબેરમીને પુંજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
######################################################################
 
	 
	
	
 
	No comments yet.