April 4th 2024
અદભુતકૃપા સમયની
તાઃ૪/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની પવિત્રજ્યોત પ્રગટે શ્રધ્ધાળુ ભક્તોથી,જ્યાં પવિત્રરાહે ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈ જાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
ભગવાન શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરણાકરે,જ્યાં સમયે ઘરમાં કે મંદીરમાં પંજાકરાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં હિંદુ ધર્મના પવિત્ર મંદીરબનાવીજાય
હિંદુ ધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળે એ પ્રભુકૃપા કહેવાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય,કૃપાએ માનવદેહના પરિવારને સુખ મળીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં ઘરમાં ધુપદીપપ્રગટાવીઆરતીકરાય
સમયને સમજીને જીવનમાંસમયે ભક્તિકરતા,જીવના માનવદેહનેભક્તિમળીજાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
######################################################################
April 3rd 2024
***
***
. પવિત્રપ્રેમની જ્યોત
તાઃ૩/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી જગતમાં માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
માનવદેહને જીવનમાં અનેકરાહે કર્મકરાય,નાકદી સમયને છોડીને જીવન જીવાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્ર કૃપાએજ સમયે,જીવને જન્મથી માનવદેહ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસાથ મળીજાય
મળેલમાનવદેહને જીવનમાંસમયનીસાથેચલાય,જે બાળપણજુવાનીધેડપણથી જીવાય
અવનીપરના આગમનને જીવનમાં કર્મનોસંબંધ,એસમયે જન્મમરણથી બચાવીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્રપ્રેરણા કર્મનો સંગાથ આપે,જે સમય ઘરમાં પુંજાકરાય
મળે પવિત્રક્રુપા માનવદેહને જે હિંદુધર્મથી મેળવાય,પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
દુનીયામાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મલઈજાય
પવિત્ર અદભુતકૃપાએ પરમાત્માને પ્રેરણાએ,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
પવિત્ર હિંદુધર્મમાં ભગવાનના ભક્તોથી,અનેક પવિત્ર મંદીરો દુનીયામાં બનાવાય
શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા ભક્તો,દુનીયામાં આવી મંદીરમાં ભક્તિકરીજાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના મળેલદેહને ભક્તિથી સુખ મળીજાય
માનવદેહને જીવનમાં હિંદુધર્મથી પ્રભુનીપુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિમળીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
######################################################################
April 2nd 2024
(શ્રી ખોડિયાર માતાજી)
. સમયનો પવિત્ર સંગાથ
તાઃ૨/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા હિંદુધર્મથીમળે,જે પ્રભુએ જન્મથી લીધેલદેહથી મળીજાય
પરમાત્માએ સમયે ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને પવિત્રભક્તિ આપીજાય
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે દેહને પવિત્રકર્મકરાવી જાય
અદભુતક્રુપાપરમાત્માની અવનીપરકહેવાય,જીવના દેહને ભારતદેશથીપ્રેરણાથાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે સમયે હિંદુધર્મથી ઘરમાં ભ્ગવાનનીપુંજાથાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈજાય
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
ભગવાનનાપ્રેમથી માનવદેહને ભક્તિની પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાથાય
માનવદેહને સમયે શ્રધ્ધાથી ભક્તિકરતા,જીવનમા પરિવારને સુખપણ મળીજાય
હિંદુધર્મમાં જગતમાં સમયે પવિત્રદેવ અનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ જાય
દુનીયામાં હિંદુધર્મપવિત્રધર્મ કહેવાય,જેમના અનેકપવિત્રમંદીરો ભક્તોબનાવીજાય
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
April 1st 2024
***
***
. પવિત્રકેડી પ્રભુકૃપાએ
તાઃ૧/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનેજન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપાજ અવનીપર કહેવાય,જે જીવનાદેહને ભક્તિરાહે લઈજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા પ્રભુનીકહેવાય જે ભારતદેશનેપવિત્ર કરીજાય,એ જીવનાદેહનેપ્રેરીજાય
અવનીપનીપર જીવને સમયનો સંગાથમળે,જે જીવને માનવદેહથી જન્મમળીજાય
પરમાત્માની પાવનકૃપાએ જીવનેઅવનીપર,સમયે જન્મમરણનો સંગાથમળી જાય
મળેલદેહને સમયનીસાથે ચાલતા કર્મનીરાહ મળે,જે આગમનવિદાયથીસ્પર્શીજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
જીવનેસમયે માનવદેહમળે જે જન્મમળતા ઉંમરનો સાથમળે,જે સમયસાથેલઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી કૃપાકરી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળે,દેહને નાઆશાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ સમયે જન્મથીમાનવદેહ મળે,જે જીવનેકર્મથી અનુભવાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે અનેક પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
ભારતદેશમાં ભગવાનની પવિત્રકૃપા મળીજાય,જે માનવદેહને હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં જીવનામળેલમાનવદેહને ભારતદેશથી,પવિત્રરાહ મળીજાય જે કૃપાકહેવાય
પવિત્ર હિંદુધર્મથી માનવદેહને ભક્તિરાહમળે,જે જીવનમાં હ્રધ્ધાથીઘરમાં પુંજાકરાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
#####################################################################