July 12th 2021
++
++
. .નિખાલસપ્રેમ મળ્યો
તાઃ૧૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો,જે માતા પાર્વતીના આશિર્વાદથી મળી જાય
પુજ્ય ભોલેનાથને શંકર ભગવાનથી ઓળખાય,એ સોમવારે પ્રેમથીપુંજાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
ભારતમાં પ્રભુએ પવિત્રદેહ લીધો,એ હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થાય
પરમશક્તિશાલી ભોલેનાથથી ઓળખાય,જે પવિત્રગંગા નદીને વહાવી જાય
જીવને જન્મ મળે માનવીથી,એ અવનીપર દેહને કર્મથી સંબંધ મળતો જાય
સત્કર્મનો સંગાથ પ્રભુકૃપાએ મળેદેહને,જે મળૅલજન્મની જ્યોત પ્રગટાવીજાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
પવિત્ર દેહના જન્મથી આગમન થતા,જગતમાં શંકર ભગવાનથી પુંજા કરાય
કૃપાળુ પત્નિ પાર્વતીનો સાથમળતા,જીવનમાં પવિત્રસંતાનને જન્મઆપીજાય
પવિત્રસંતાન શ્રી ગણેશ એભાગ્યવિધાતાય કહેવાય,સંગે કાર્તિકેય જન્મીજાય
પવિત્ર પુત્રી અશોકસુંદરી અવનીપર આવીજાય,સંતાનએ પવિત્રજીવ કહેવાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
################################################################
No comments yet.