July 14th 2021
***
***
. .પવિત્ર પ્રેરણા મળી
તાઃ૧૪/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા માનવદેહપર,જ્યાં પવિત્રરાહે પ્રભુનીપુંજા કરાય
સરળ જીવનની રાહમળે જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,મળેલદેહપર માબાપની કૃપા થાય
નાકોઇ અપેક્ષા જીવનમાં અડી જાય,કે ના કોઇ આશામાયા અડી જાય
મળેલદેહને નાકદી ઉંમરથી દુર રહેવાય,કે નાકોઇથી કર્મથીય દુરરહેવાય
એ કુદરતની પાવનકૃપા કહેવાય,જે જન્મ મળેલદેહને સમયસાથે લઈજાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
જીવને જન્મમળે દેહથી અવનીપર,જે માબાપનો પવિત્રપ્રેમ દેહઆપીજાય
કર્મનો સંબંધ જીવને અવનીપર,એ સમયની સાથે ચાલતા દેહને સમજાય
અનેકદેહનો સંબંધછે જીવોને,જેમાં મનુષ્યદેહનો સંબંધ એપવિત્ર કહેવાય
અવનીપરનો સંબંધ એજીવને દેહથી સમજાય,નાકોઇથી તેનાથી છટકાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
=============================================================
No comments yet.