July 20th 2021
**
**
. .જીવનની પવિત્રરાહ
તાઃ૨૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને સમયની સાથેચાલવા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા જીવનમાં,પવિત્રકર્મનો સંગાથ મળી જાય
....એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
મળેલદેહને અનેક સંબંધ જીવનમાં,જે જીવને મળેલ દેહથીજ મેળવાય
પવિત્રકર્મનોસાથ જીવનમાં શ્રધ્ધાથી,જયાંપવિત્રકૃપાએ પાવનકર્મ કરાય
પરમાત્મા અનેકદેહથી અવનીપર આવીજાય,જે પવિત્રરાહે કૃપાકરીજાય
જીવને અવનીપરનુ આગમન એગતજન્મના,મળેલદેહના કર્મથીમેળવાય
...એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
ધર્મકર્મનોસંબંધ માનવદેહને જીવનમાં,નાકોઇ માનવીથી કદીદુર રહેવાય
સરળજીવનની રાહ મળે જે સત્કર્મથી દોરી જાય,એ પ્રભુનોપ્રેમ કહેવાય
મળેલદેહને પવિત્ર જીવન જીવવા,શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજા કરાય
પવિત્ર ભાવનાથી ઘરમાંજ કરેલ ભક્તિ,જીવનમાં અનંતસુખ આપી જાય
....એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
===============================================================
No comments yet.