ખાવાની મઝા
ખાવાની મઝા
તાઃ૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પ્રસરેલા ગુજરાતીઓ જ જીવનમાં ખાવાની મઝા
માણી શકે છે અને તેનુ કારણ છે તેમની મહેનત. ભણતરને બાજુમાં
મુકીને પણ દીનરાત પારકા દેશમાં મનની શાંન્તિ હૉટલ,મોટેલ,ડેલી,
ગેસસ્ટેશન કે ગ્રોસરી સ્ટોર કરીને પણ મેળવે છે.પણ ખાવાના ટેસ્ટમાં
તો કદી પાછા ના પડે એટલે…..
સોમવારે ભઈ અમે સમોસા ખઇએ
ને મંગળવારે મેથીના મુઢીયા
બુધવારે અમે બાસુદી ખાઈએ
ને ગુરૂવારે તો ભઈ ગાજરનો હલવો
શુક્રવારે અમે સાદુ ભોજન કરીએ
ને શનિવારે તો અમે શીરો પુરી ખઇએ
અને
રવિવારે તો અમે મંદીર જઈને ખઇએ.
* મસ્ત મઝાની જીંદગી તો આને કહેવાય,છે બીજા કોઇની તાકાત.
$#$#$#$#$#%%%%%%%$#$#$#$#$#%%%%%%%%%