April 22nd 2021

જ્યોત જલારામની

### કેમ સંત જલારામ, બાપા કહેવાયા? કેમ હિન્દૂ મુસ્લિમ અને તમામ ધર્મના લોકો બાપાના આશીર્વાદ લેવા આવે છે? જાણો જલારામ બાપા વિશેના રોચક પ્રસંગો ... ###

.          .જ્યોત જલારામની

તાઃ૨૨/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ.   

માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થાય
મળેલદેહને જીવનમાં ભક્તિની જ્યોતમળે,જે જલારામની કૃપા કહેવાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
પવિત્રદેહથી પધાર્યા પ્રભુ અવનીપર,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
જીવને કર્મનો સંબંધ છે જે અનેહદેહથી,અવનીપર જન્મથી આપી જાય
પ્રભુની ભક્તિ શ્રધ્ધાથી કરતા જીવનમાં,દેહને પવિત્રકર્મથી રાહ મેળવાય
મોહમાયાનો સંબંધ દુર રાખવા,જલાબાપા ભક્તિનીજ્યોત પ્રગટાવી જાય 
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
જલારામબાપા મળેલદેહને પવિત્ર કરવા,જીવોને ભોજનઆપી જમાડી જાય
નિરાધારને આધાર આપવા જીવને શાંંતિ આપી,જેદેહને સુખ આપી જાય
હિદુધર્મમાં પવિત્ર જીવનજીવવા,અનેકરાહે પરમાત્માની પુંજા ભક્તિથી થાય
જલારામે આંગળી ચીધીં જીવનમાં,જ્યાં પત્નિ વિરબાઈની પવિત્રકૃપા થાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

 

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment