July 19th 2021
. .ભક્તિની રાહ
તાઃ૧૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રરાહ મળી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં કદી રખાય,એપવિત્ર ભક્તિરાહે મેળવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા પ્રભુની મળી માનવદેહને,જ્યાં પરમાત્માએ લીધેલદેહને પુંજાય
પરમાત્માએ જન્મથી અનેકદેહ લીધા ભારતમાં,જે પવિત્રધરતી કરી જાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી પ્રભુની પુંજાથાય
જીવનુ આગમન અવનીપર દેહથી,જે અનેકદેહથી જન્મમળતા અનુભવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
શ્રધ્ધારાખીને મળેલ દેહથી જીવનમાં,સવાર સાંજને પારખી ધુપદીપ કરાય
આંગણેઆવી કૃપામળે દેવઅનેદેવીઓની,એ પવિત્ર ભક્તિરાહથી મેળવાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે અનેક ધાર્મિકકામ કરતા અનુભવ થાય
અજબકૃપાળુ હિંદુધર્મમાં જે શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રકામ કરાવી જાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
==============================================================
No comments yet.