August 15th 2022

આઝાદ દીવસ

 ભારતની આન-બાન-શાન એવા વર્તમાન 'ત્રિરંગા'ની વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ એટલે કે આઝાદી સુધીની સફરની એક સચિત્ર ઝલક – City Watch News
.               આઝાદ દીવસ

 તાઃ૧૫/૮/૨૦૨૨   (૧૫મી ઓગસ્ટ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ.   

જગતમાં પવિત્ર ભારતદેશ છે,જેને ભારતવાસીઓની શક્તિથી આઝાદી મળી જાય
પવિત્ર શક્તિશાળી ભારતીઓ છે,જેમની તાકાતથી અંગ્રેજીઓથીઆઝાદી મેળવાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે હિંદુધર્મથી દેહને પવિત્રરાહેલઈજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જે જગતમાં ભારતદેશથી માનવદેહને સમય સમજાય
ભારતદેશ પવિત્રદેશછે જગતમાં,જેને આઝાદીના દીવસે જનગણમનથી સન્માનકરાય
ગુજરાતીઓની અનેક પવિત્રરાહે,દુનીયામાં માનવદેહંથી પવિત્રરાહે મદદ કરતા જાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,નાકોઇ અપેક્ષાથી જીવન જીવાય
જીવને અનેકદેહથી જન્મમરણનો સાથ મળે,ભારતદેશ માનવદેહને પવિત્રરાહે લઈજાય
ભારતદેશની આઝાદી જગતમાં પવિત્રશાનછે,જે ભારતવાસીઓનુ કર્મથી સન્માન થાય
ધ્વજવંદન કરી આઝાદીનાદીવસે સન્માન કરાય,જે ભારતદેશની જગતમાં શાનકહેવાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મી જાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશપર,એ દેશમાં માનવદેહથી જન્મમળે એ કૃપાકહેવાય
આઝાદીના પવિત્રદીવસને ભારતવાસીઓથી,વંદેમાતરમ કહીને સલામકરી વંદન કરાય
અનેક પવિત્રકર્મની રાહ પકડીને ચાલતા ભારતીઓનુ,જગતમાંય પ્રેમથી સન્માન કરાય 
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment