December 4th 2022

પકડી પ્રેમની કેડી

***શાદી ડોટકોમ પર તમારો કે તમારા સંતાનોનો બાયોડેટા છે? તો જરૂર વાંચી લેજો આ સમાચાર | Gujarat News in Gujarati***
 .           પકડી પ્રેમની કેડી

તાઃ૪/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવને સમયની સાંકળ પકડી જાય 
આ અદભુતલીલા  પરમાત્માની કહેવાય,જે જીવને આગમન અપી જાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
અવનીપરના આગમને જીવનેઅનુભવથાય,જે મળેલદેહને વર્તનઆપીજાય
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,નિરાધારદેહને આફત અડી જાય 
પવિત્રકૃપા પરમાત્માની મળેલમાનવદેહપર,જે સમયની સાથેજ લઈ જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધાર કહેવાય,ના કોઇ જીવથીછટકાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
પવિત્રપ્રેમ મળે જીવનમાં મળેલદેહને,નાકોઇ દેહને કદી સમજણ મળીજાય
પરમાત્માન પાવનકૃપા મળે જીવ્નમાં,જ્યાં શ્રધ્ધા રાથીને સમયસાથે જીવાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પવિત્રરાહેજ જીવાડી જાય
સરળજીવનની રાહમળે મળેલદેહને,જે ભગવાનની કુપાએ મુક્તિ આપીજાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
જીવનાદેહને સમયે પવિત્રરાહ મલે,જયાં જગતમાં હિંદુધર્મથીજ ભક્તિ કરાય
અવનીપર પવિત્રદેહ ભારત કહેવાય,ભગવાન જ્યાં અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પરમાત્માએ પવિત્ર કરી,એ પ્રભુનીકૃપાએ જન્મી પ્રેર્રીજાય
માનવદેહને ઘરમાં શ્રધ્ધાથી ભક્તી કરતા,ધુપદીપ પ્રગટાવી વંદન કરી જાય
 ....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
#################################################################