December 20th 2022

સમયની આસાંકળ

 લગ્નનો અર્થ શારીરિક સુખ મેળવવાનો છે? જાણો શું કહ્યું અદાલતે | Does marriage mean physical happiness? Know what the court said -Gujarat First
.           સમયની આસાંકળ

તાઃ૨૦/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       
     
જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,જીવને સમયે જન્મથી માનવદેહ મળી જાય
અવનીપર અનેકદેહથી જીવને આગમનમળે,માનવદેહએ ભગવાનનીકૃપાકહેવાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
જીવનુ અવનીપરનુ આગમન એદેહથી મેળવાય,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અનેકદેહથી જીવને જન્મમળે જગતમાં,પ્રાણીપશુજાનવરપક્ષી જેનિરધાર કહેવાય
માનવદેહને પ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને જીવનમાં કર્મકરાવી જાય
અવનીપર સમયે જીવનેઆગમન મળે,જે ગતજન્મના આગમનના કર્મથીમેળવાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
માનવદેહને શ્રધ્ધાથી જીવનજીવતા પ્રેરણામળે,જે જીવનમાં ભક્તિરાહ આપીજાય
ભગવાને જગતમાંહિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકપવિત્રદેહથીજન્મીજાય
પવિત્રદેવ અને દેવીઓથી માનવદેહને જન્મ લીધો,જે શ્રધ્ધાથી ભક્તિએપ્રેરીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાંજ ધુપદીપ પ્રગટાવીને,આરતી ઉતારીને વંદન કરાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
#####################################################################