December 29th 2022

પ્રેરણા પવિત્રરાહે

***જાણો શેરડી ના સાંઈ બાબા નો આ રોચક ઇતિહાસ, એક વાર જરૂર વાંચજો - We Gujjus***
.            પ્રેરણા પવિત્રરાહે

તાઃ૨૯/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં મળેલ માનવદેહને પ્રેરણા કરવા,સમયે પાર્થીવ ગામમાં જન્મ લઈ જાય
પવિત્રરાહે પ્રેરણાકરવા શેરડીગામમાં આવીજાય,ત્યાં દ્વારકામાઈનો સાથમળીજાય
....માનવદેહને પ્રેરણા કરવા ભગવાનની કૃપાએ,સમયે શેરડીના સાંઇબાબાથી ઓળખાય
જીવને અવનીપર ગતજન્મનાકર્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય 
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાય,એજ સમયની સાચી સમજણથી જીવાય
જગતપર દેહને ધર્મકર્મનોસંબંધ જીવને,શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય એપ્રેરણા કહેવાય
પવિત્રસંત સાંઇબાબા થયા જે પાર્થીવગામમાં જન્મી,શેરડીગામ આવીને પ્રેરી જાય
....માનવદેહને પ્રેરણા કરવા ભગવાનની કૃપાએ,સમયે શેરડીના સાંઇબાબાથી ઓળખાય
સમયે માનવદેહને પવિત્ર પ્રેરણા કરી,જે મળેલ માનવદેહને નાધર્મથી દુર રહેવાય
જગતમાં ભગવાને ભારતદેશમાં જન્મલીધો,જે જીવના દેહને સમયની સમજણથાય
જીવનમાં શ્રધ્ધાથી અલ્લાહ ઇશ્વરને વંદનકરતા,મળેલદેહપર પ્રભુની કૃપા થઈજાય
માનવદેહથી સંત સાંઇબાબાને વદન કરવા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાકરાય
....માનવદેહને પ્રેરણા કરવા ભગવાનની કૃપાએ ,સમયે શેરડીના સાંઇબાબાથી ઓળખાય.
#########################################################################