December 12th 2022
પવિત્ર પ્રેમનીકેડી
તાઃ૧૨/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માની કૃપા મળી જાય
ના મોહમાયાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહે જીવન જીવાડી જાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
અવનીપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇથી દેહથી કદી છટકાય
માનવદેહ એપાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘ્રરમાંજ પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધમ્ળે,જે જીવને જન્મમરણઆપીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
પરમાત્માએ ભારતદેશની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જગતમાં જીવને અનેકદેહથી આગમનમળે,જે સમયની સાંકળ પકડાવીજાય
જન્મમરણથી જીવનુ આગમનથાય,સમયે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
*******************************************************************