December 6th 2022

લાકડીને પકડી

.             લાકડીને પકડી

તાઃ૬/૧૨/૨૦૨૨              પદીપ બ્રહ્મભટ્ટ     

સમય સમજીને ચાલતા માનવદેહને,જગતમાં પરમાત્માની કૃપા મળી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષાયકદી રખાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
અવનીપર માનવદેહમળે જીવનેસમયે,જે ગતજન્મના દેહનાવર્તનથી મેળવાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ જીવના માનવદેહને અનેકરાહેલઈ જાય
જગતમાં મળેલ દેહને ભગવાનની કૃપાએ,દેહને ઉંમરનો સગાથ મળતોજાય
દેહનો જન્મમળતા અવનીપર,સમયે બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
મળેલદેહનેસમયે ઉંમરનોસાથ મળીજાય,જે સમયે લાકડીપકડીને ચલાવીજાય
પાવનકૃપા પરમાત્માની જીવના દેહપર,એ દેહને સંગે પરિવારનો સાથ મળે 
દુનીયામાં નાકોઇ દેહની તાકાત સમયે,જીવનમાં સમયને નાકોઇથી છોડાય
લાકડી એ નિરાધારદેહને સાથ આપે,જે સમયે દેહને ચલાવી સુખદઈ જાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
###############################################################