December 13th 2022
***
***
. પવિત્ર મેલડી માતા
તાઃ૧૩/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં દેવદેવીઓથી ભારતદેશમાં,પ્રભુકૃપાએ જન્મથી દેહ લઈ જાય
એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,નાકોઇ માનવદેહથી ભક્તિથી દુરરહેવાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં શાંંતિની રાહ મળી જાય
શ્રધ્ધારાખીને પવિત્ર મેલડી માતાને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાઇ જાય
જય મેલડી માતા જય મેલડી માતાના મંત્ર કરીનેજ,માતાને ઘરમાંજ વંદન કરાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,નાસમયની સાંકળથી બચી જવાય
પાવનકૃપાએ મળેલ માનવદેહથી માતા મેલડીની,ઘરના મંદીરમાં માતાનીપુંજાકરાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે જીવનમાં સમયસમજીને જીવીજાય
પવિત્રહિંદુધર્મમાં અનેકદેહથી જન્મીજાય,મેલડીમાતાની કૃપાએ જીવનેમુક્તિમળીજાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
#######################################################################
No comments yet.