December 19th 2022
	 
		 *** ***
.             પવિત્ર પ્રભુનોપ્રેમ 
તાઃ૧૯/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પરમાત્માની પવિત્રકૃપા જે મળેલ માનવદેહને,સમયની સાથે ચાલવાજ પ્રેરી જાય
જગતપર જીવને જન્મમરણનો સંબંધ,જે અનેકદેહથી જીવને આગમન આપીજાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
જીવને જગતપર અનેકદેહથી જન્મ મળી જાય,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધારદેહ કહેવાય,જીવનમાં નાકોઇ સમજણ અડીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય
જીવને મળેલદેહને પવિત્ર પ્રભુનોપ્રેમ મળે,જીવનમાં એ નિરાધારદેહથી જીવી જાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે ભારતમાં દેવ અને દેવીઓથી પુંજા કરાય
જીવને જ્ન્મથી મળેલદેહને કર્મનો સંબંધમળે,જે જીવને આગમનવિદાય આપીજાય
જગતપર જીવને જન્મમરણનો સંબંધમળે,પરમાત્માની પાવનકૃપાએ મુક્તિમળીજાય 
પવિત્રકૃપા ભગવાનની માનવ દેહપર,જ્યાં મળેલદેહથી ના આશાઅપેક્ષાને રખાય

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***