May 30th 2023
. અદભુતલીલા સમયની
તાઃ૩૦/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આકેડીથી જગતમાં નાકોઇથી,કદી સમયથી દુર રહીને જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવનુ સમયે અનેકદેહથી આગમન મળે,ના કોઇ જીવથી કદીય સમયથી છટકાય
ભગવાનની પાવનકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળૅ,જેનિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પ્રભુની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,ના આશા અપેક્ષા કદી અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવના મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનોસાથમળે,જે બાળપણજુવાનીઘેડપણમળે
જગતમાં સમયનો સાથ એ યુગનીકેડીએ મળે,માનવદેહથી સમયને સમજીને જીવાય
જીવના મળેલદેહને ભગવાનની પવિત્રકૃપા મળૅ,જે શ્રધ્ધાથી પવિત્રજીવનજીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપાથી મળેલમાનવદેહને,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
#######################################################################
No comments yet.