June 6th 2023
. સંબંધીઓનો પ્રેમ
તાઃ૬/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસપ્રેમ મળે સંબંધીઓનો,જે કલમની પવિત્રકેડીએ લઈ જાય
સમયની પવિત્રકૃપા મળે મળેલદેહને,એ પવિત્ર રચનાઓથી પ્રેરણાકરીજાય
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
જીવનમાં મોહમાયાઅનેલાગણી દુર રહેવાય,એ પવિત્રરાહેજીવન જીવાડીજાય
કુદરતની પાવનકૃપા જીવનમાં સમયેમળે,જે પ્રેમની પવિત્રકેડીથી રચના થાય
નાકોઇ અપેક્ષારહે જીવનમાં જે પ્રભુકૃપા કહેવાય,કલમની પવિત્રકેડીમૅળવાય
માનવદેહને સંબંધીઓનો નિખાલસપ્રેમ મળે,જે માતા સરસ્વતીની કૃપા મળે
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
કલમનીમાતા સરસ્વતીની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય
જ્ગતમાં હિંદુધર્મમાં કલમ અને કલાની પ્રેરણા કરે,જે સરસ્વતીમાતા કહેવાય
મળેલ માનવદેહને સમયે જીવનમાં ક્લમને પકડાય,એ માતાનીપવિત્રકૃપાથાય
કલમના પવિત્રપ્રેમીઓનો સંબંધ મળે,જે પવિત્રપ્રેરણાએ કલમથી રચના થાય
...પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
No comments yet.