June 7th 2023

જય શ્રી હનુમાન

 પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો | Interesting Facts About Lord Hanuman - Gujarati Oneindia
.             જય શ્રી હનુમાન 

તાઃ૭/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી,શ્રીરામભક્ત હનુમાન જે મહાવીર પણ કહેવાય
ગુજરાતના પવિત્રશહેર સાળંગપુરમાંજ,શ્રી હનુમાનજીનુ પવિત્ર મંદીર થઈજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
પવિત્ર શક્તિશાળી ભક્તથયા શ્રીરામના,જે સીતા માતાને લંકાથી બચાવીજાય
ભગવાનપર પવિત્ર શ્રધ્ધારાખીને ધાર્મીકકર્મ કરતા,ભગવાનની પવિત્ર કૃપાથાય
હિંદુધર્મમાં શક્તિશાળી ભક્ત બજરંગબલી,મહાવીર જે શ્રીરામ ભક્તથી પુંજાય
એપવિત્રશક્તિશાળી હનુમાનજી કહેવાય,જે સીતામાતાને રાવણથી બચાવીજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
મળેલમાનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની,ઘરમા અને સમયે મંદીરજઈ પુંજા થાય
અવનીપર મળેલદેહના જીવને કર્મનસંબંધ,જે સમયે જીવને જન્મમરણ આઈજાય
સાળંગપુરનાપવિત્ર હનુમાનમંદીરમાં,પવિત્ર શ્રધ્ધાળુભક્તો હનુમાનનીપુંજા કરીજાય
શ્રીહનુમાનજીની પવિત્રકૃપાએ,મળેલમાનવદેહને જીવનમાં પવિત્રશક્તિ મળી જાય 
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
###################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment