June 25th 2023
((((
))))
. નાઆશા અપેક્ષાની
તાઃ૨૫/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેરણા મળે કલમપ્રેમી માતાની જીવનમાં,જે સમયસાથે દેહને નાઅપેક્ષા અડી જાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે દેહને પવિત્રકલમથી રચનાનીપ્રેરણા મળતીજાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
અદભુતકૃપા કલમની માતાની પ્રેરણાથી મળતીજાય,એ મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
સમયની સાથે ચાલવા માતાની પવિત્રકૃપાએ પ્રેરણા થાય,નાકોઇ આશા અપેક્ષાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ માનવદેહ મળે,જે શ્રધ્ધાથી થયેલ ભક્તિથી પ્રભુની કૃપામળીજાય
માતાની પવિત્ર પ્રેરણાએ કલમને પકડીને રચના કરાય,જે વાંચકોને પવિત્ર પ્રેરણાકરી જાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને ભગવાનની પવિત્રકૃપા મળી જાય,જે દેશને જગતમાં પવિત્ર કરી જાય
કલમની માતા સરસ્વતીની પ્રેરણાજ મળે,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદન કરી કલમને પકડાય
કલાની પવિત્રમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમઅને કલાકારથી મળેલદેહથી કલાનેસચવાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
******************************************************************************
No comments yet.