September 2nd 2023

રક્ષાબંધનનો તહેવાર

 Raksha Bandhan 2023: રક્ષાબંધન પર 700 વર્ષ બાદ પંચમહાયોગ, ભૂલમાં પણ ન કરતા આ 6 ભૂલ - Desh ki Aawaz
.           રક્ષાબંધનનો તહેવાર

તાઃ૨/૯'/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,બહેનનો પવિત્રપ્રેમ રક્ષાબંધનથી મળે
સમયની પવિત્રકૃપા ભારતદેશમાં મળતીજાય,જે હિંદુધર્મના તહેવારથી મળે
.....જીવનમાં ભગવાનની કૃપાએ પવિત્રપ્રેમ મળે,જ્યાં પ્રસંગે રાખડી બંધઈ જાય.
મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચાલતા,પ્રભુકૃપાએ દેહનેપ્રેમ મળીજાય
જીવનમાં લાગણીમાગણીને દુરરાખીને જીવતા,પવિત્રપ્રસંગનો સંગાથમળતોજાય
જીવનેસમયે દેહમળે એ માબાપનોપ્રેમ કહેવાય,જે જીવને કર્મનોસંબંધમળીજાય
જીવનાદેહને જીવનમાં માબાપનીકૃપા મળે,સમયે કુટૂંબમાં ભાઇબેન જન્મીજાય
.....જીવનમાં ભગવાનની કૃપાએ પવિત્રપ્રેમ મળે,જ્યાં પ્રસંગે રાખડી બંધઈ જાય.
અદભુતકૃપા ભગવાનની હિંદુધર્મમાંમળે,જે ભારતદેશથી મળેલદેહને મળતીજાય
પવિત્રધર્મમાં અનેકપવિત્ર તહેવાર દરવર્ષે મળી જાય,જે સમયે પ્રેમથી ઉજવાય
પવિત્રકૃપા વડીલની જીવનાદેહને મળે,એ જીવનમાં આશિર્વાદથી મળતી જાય
સમયનીસાથે ચાલવા પ્રભુનીપવિત્રકૃપામળે,જે ભારતદેશથી ભક્તિરાહે લઈજાય
.....જીવનમાં ભગવાનની કૃપાએ પવિત્રપ્રેમ મળે,જ્યાં પ્રસંગે રાખડી બંધઈ જાય.
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment