September 7th 2023

પવિત્ર જન્માષ્ટમી ઉજવાય

 ###Lord Krishna- શ્રી કૃષ્ણ વિશે ગુજરાતી નિબંધ###
.          પવિત્ર જન્માષ્ટમી ઉજવાય 

તાઃ૭/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર હિંદુધર્મમાં ભગવાન અનેક પવિત્રદેહથી,ભારતદેશમાંજ જન્મ લઈ જાય
જે પવિત્ર દીવસને ભગવાનની કૃપાએ,પવિત્ર જન્મદીવસથીજ સમયે ઉજવાય
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને પ્રભુનીકૃપાએ,સંગીતસાથે રાસગરબાથી રમાય
પવિત્રકૃષ્ણ ભગવાનના આશિર્વાદ મળે માનવદેહને,જે રાધેકૃષ્ણથીવંદન કરીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી શ્રીકૃષ્ણએ,જેમને અનેકરાહે ભક્તો પુંજી જાય
જન્મદીવસની પવિત્રરાહે ધુપદીપપ્રગટાવી,હેપ્પી બર્થડેથી શ્રીકૃષ્ણને અર્ચનાકરાય 
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા,અનેકદેહથી ભારતને પવિત્રદેશ કરીજાય
પવિત્રકૃષ્ણ ભગવાનને વાંસળીવગાડી મંદીરમા,રાસગરબાથી ભક્તોથી વંદનકરાય
ભારતદેશમાં હિંદુધર્મમાં શ્રીકૃષ્ણના જીવનમાં,રાધા સહિત અનેકબહેનો મળીજાય
પવિત્રદીવસની પ્રેરણા પરમાત્માથીમળે,સમયે જીવને મળેલદેહપર પવિત્રકૃપાથાય 
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
પવિત્રઅનેકદેહથી ભારતમાં પરમાત્મા જન્મીજાય,જે જીવનાદેહને ભક્તિઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધધર્મથી,પ્રભુકૃપાએ ભારતદેશમાં જન્મી જાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતને પવિત્રકરીજાય,જ્યાં હિંદુધર્મને પ્રગટાવીજાય
શ્રી કૃષ્ણભગવાનને શ્રધ્ધાથી જન્મદીવસે,હ્યુસ્ટનમાં જયશ્રીકૃષ્ણથી વંદનકરીપુંજાય
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.   
#######################################################################
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment