June 10th 2023
@@@@@
@@@@@
. કૃપાળુ અંબેમાતાજી
તાઃ૧૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તોનો પવિત્રપ્રેમ પારખી ભારતદેશમાં,કૃપાળુ અંબેમાતા આરાસુરમાં જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાછે,જ્યાં શ્રધ્ધાથીભક્તિકરતા દેહપર માતાકૃપાકરીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
હિંદુધર્મમાં ભગવાન દેવઅને દેવીઓથી જન્મલઈજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે ઘરમાં સમયે પુંજા કરી જાય
પવિત્ર અંબેમાતાની પવિત્રકૃપામળે આરાસુરથી,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદન કરાય
હિંદુધર્મના પવિત્ર તહેવારોમાં શ્રધ્ધાથી પુંજનકરી,ધુપદીપથી માતાની આરતીકરાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
અવનીપર જીવને માનવદેહ મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથી જન્મી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નાકોઇ દેહથી કદીદુર રહીને જીવન જીવાય
અંબામાતા હિંદુધર્મમાં અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં પવિત્રમાતાથી જન્મ લઈજાય
શ્રધ્ધાથી અંબામાતાની પુંજા કરતા,આરાસુરથી માતાનીકૃપા મળતા સુખ મળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
પવિત્રકૃપા મળે ભક્તોને ભગવાનની,જે પવિત્રદેહને ધુપદીપકરીને આરતી કરી જાય
અંબે માતાની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં દેવ અને દેવીઓની પુંજા કરીજાય
અનેકપવિત્ર માતાના દેહથી હિંદુધર્મમાં,માતા અંબે જન્મલઈ ભક્તોપર કૃપાકરીજાય
જીવનમાં શ્રધ્ધાથી માતાને વંદન કરશો,તો માતાઅંબાના આશિર્વાદ દેહનેમળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
=======================================================================
############# શ્રી અંબે શરણં મમઃ ############# શ્રી અંબે શરણં મમઃ############
=======================================================================
No comments yet.