કલમપ્રેમીની કેડી
######
. .કલમપ્રેમીની કેડી તાઃ૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ માતા સરસ્વતીની પવિત્રકૃપા પકડીને,કલમપ્રેમીઓ હ્યુસ્ટનમાં આવી જાય પવિત્રરાહે કલમ પકડીને હ્યુસ્ટનમાં,સાહિત્ય સરીતાને પ્રેમથી વહાવી જાય ....પવિત્રકૃપા મળી માતાની કલમને,જે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય. માતાનોપ્રેમ કલમપ્રેમીઓને પ્રેરી જાય,એ અનેકરચનાથી પ્રેરણા આપી જાય મને પ્રેમ મળ્યો કલમનો હ્યુસ્ટનમાં,જે ગુજરાતી સમાજના પ્રમુખથી મેળવાય એ પ્રકાશભાઈ દેસાઈ અને જ્યોતીબેનની પ્રેરણાજ મળી,જે દર્પણમાં છપાય વિજયભાઈ શાહથી માતાનીકૃપાએ લખાય,સાથે પુષ્પકભાઈનોસાથ મળીજાય ....પવિત્રકૃપા મળી માતાની કલમને,જે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય. ગુજરાતીઓની અજબ પવિત્રગાથા જગતમાં,જે હ્યુસ્ટનમાં આવીને કરી જાય કલમપ્રેમી શ્રી કમલેશભાઈ લુલા છે,સંગે નાશાના એ સાયંટીસ્ટ પણ કહેવાય ચંંદ્રની ધરતીપર પહેલીવાર રોકેટ મોકલ્યુ,જે અમેરીકામાં પ્રથમ સાયંંટિસ્ટથાય એજ માતાની પવિત્રકૃપા ગુજરાતીઓ પર,જે અનેકરાહે પવિત્ર કર્મ કરી જાય ....પવિત્રકૃપા મળી માતાની કલમને,જેજે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય. ###############################################################