August 14th 2022
***
***
. પવિત્ર અંજનીપુત્ર.
તાઃ૧૩/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશમાં ભગવાને હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે પ્રભુની કૃપાજ કહવાય
દેશને પવિત્ર કરવા ભગવાન ભારતદેશમાં,અનેક પવિત્ર દેહથી જન્મી જાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
પવિત્રદેહ લીધો ભગવાને માતા અંજનીનીથી,જે પિતા પવનદેવની કૃપા થાય
પવિત્રપુત્ર થયા હિંદુધર્મમાં જે શ્રી હનુમાન કહેવાય,એ શ્રીરામના ભક્ત થયા
મળેલમાનવદેહથી પવિત્રકર્મનો સંગાથમળ્યો,જે શ્રીરામને શ્રધ્ધાથીમદદકરીજાય
પવિત્ર શક્તિશાળી હનુમાનથયા,શ્રીરામના ભાઈ લક્ષ્મણને સંગીવનીઆપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
પવનપુત્રની હનુમાનજી પવિત્ર તાકાતથી,શ્રીરામ લક્ષ્મણને ઉંચકી લંકા લઈજાય
પવિત્ર સીતામાતાને શોધવા લંકા આવી જાય,જે મહાવીરને તાકાતથી મેળવાય
બજરંગબલીની તાકાતથી સીતામાતાને બચાવવા,લંકામાં રાવણનુ દહનકરીજાય
હિંદુધર્મમાં પ્ર્ભુની પવિત્રકૃપાથી ભારતમાં દેહ લઈ,શ્રીરામના ભક્તએ થઈ જાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
#####################################################################
No comments yet.