January 15th 2009

રામ જલાસાંઇ રામ

                          રામ જલાસાંઇ રામ

તાઃ૧૫/૧/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ રામ જલારામ, રામ રામ સાંઇરામ
સંતોના સંગમાં રામ છે,જગમાં નામ છે
ભક્તિમાં ભાવ છે, અખંડ ભક્તિધામ છે
                                 ……રામ રામ જલારામ
મુક્તિ એમના દ્વાર છે, ભક્તિ અપાર છે
માળા રામની હાથ છે,રટણ ત્રણે કાળછે
લાગણીસદાસાથ છે,માગણીમુક્તિકાજછે.
                                 ……રામ રામ સાંઇરામ
આરતી કરુ હું પ્રેમથી, આજે ગુરુવાર છે
રાહ જોવુ છુ આપની,ભક્તિમારીભાવથી
માગુ મુક્તિ હું દેહથી,સેવા કરવા પ્રેમથી
                               …….રામ રામ જલારામ
ધુપદીપ ધરુ પ્રેમથી,રામનામથી પ્રેમછે
હૈયે રાખજોહેત અમોપર,મને રાખજોપ્રેમ
દેજો હામ ને લેજો હાથ,મુક્તિ દેવા કાજ
                               …….રામ રામ સાંઇરામ

——————————————————–

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment