સાચો સ્નેહ
. સાચો સ્નેહ
તાઃ૫/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહ મારો ભઈ સાચો,જ્યાં નામ તમે મારૂ વાંચો
પ્રેમ અંતરથી હું આપું,ત્યાં જલાસાંઇનીકૃપાલેતો
. ………………………સ્નેહ મારો ભઈ સાચો.
નિર્મળતાનો સંગ સદા રાખું,ના મોહ માયા હુ આપુ
સરળજીવનમાં સૌને લઈ,પ્રેમનીજ્યોતને પ્રગટાવુ
મળે મને પ્રેમ અંતરથી,એજ ભક્તિની મળી છે કેડી
અભિમાનનાવાદળફેંકતા,સાચા સ્નેહની વર્ષા લેતી
. …………………….સ્નેહ મારો ભઈ સાચો.
નિર્મળ આંખે જ્યોતપ્રેમની,જળહળતીએસદા રહેતી
આશિર્વાદનો સંગરહેતો,જ્યાં વડીલની કૃપા મળતી
સંગાથીઓનો અનંત પ્રેમ,હ્યુસ્ટન લાવી આપી દીધો
કલમના પ્રેમનીવર્ષા મળતાં,સૌનો સાથ સાથે લીધો
. …………………..સ્નેહ મારો ભઈ સાચો.
##################################