March 27th 2017

જીંદગીની જકડ

.        .જીંદગીની જકડ  

તાઃ૨૭/૩/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન મળે જીવને અવનીએ,એ જીંદગીની જકડ કહેવાય
ક્યા દેહના બંધન છે જીવને,એઅવનીપર આગમને દેખાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
માનવજીવનએ કૃપા પરમાત્માની,પળેપળને સમજાઈ જાય
મળેલદેહ એ કર્મની કેડી,પાવનજીવન જીવતા અનુભવાય
કળીયુગ સતયુગ સ્પર્શેકર્મને,જીવના બંધનને આંકડી જાય
પાવનકર્મ ને પાવનવર્તન મળે,નિખાલસતાએ જીવનજીવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
સાંઈબાબાની સરળરાહ જીવવાની,જગે માનવતામહેંકીજાય
માનવજીવનને પવિત્રરાહે લેતા,ના કર્મધર્મ જીવને અડીજાય
મહેંક માનવજીવનની પ્રસરતા,સંતજલારામની રાહ મેળવાય
પવિત્ર જીવન જીવવા કાજે,જીવઓનેઅન્નદાન આપી દેવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
=================================================
March 26th 2017

લઈ લો પ્રેમ

     Image result for navaratri
.              . લઈ લો પ્રેમ 

તાઃ૨૬/૩/૨૦૧૭                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

લઈ લો પ્રેમ જગતમાં માવલડીનો,જીવનમાં શાંન્તિએ મેળવાય
માતારી કૃપા પામવા અવનીએ,પાવનરાહથી જ જીવન જીવાય
.....સરળતાના સાગરમાં રહેતા,નાકોઇ અશાંંતિ જીવનમાં આપી જાય.
માગણીરાખી પ્રેમ લઈલીધો,તો કળીયુગની આફત સ્પર્શી જાય
મોહમાયાની ચાદરમળી જતાં,દેખાવની દુનીયા જીવનેમળીજાય
કઈ રાહની દ્રષ્ટિ પડી દેહ પર,જે નિર્મળશ્રધ્ધા ભક્તિએ દેખાય
મળે અનંતકૃપા અવિનાશીની,જે જન્મ મરણના બંધને સમજાય
.....સરળતાના સાગરમાં રહેતા,નાકોઇ અશાંંતિ જીવનમાં આપી જાય.
સમય સમયની સમજપડે જીવને,જે યુગના સ્પર્શથી અનુભવાય
લાગણી માગણીએ સ્પર્શે જગતમાં,જે કર્મના બંધને જ સમજાય
દુઃખ દરિદ્ર એ કસોટી જીવની.જેમાંથી પવિત્રભક્તિએ છટકાય
મળે માનવતાની મહેંક જગતમાં,જેને પરમાત્માની કૃપા કહેવાય
.....સરળતાના સાગરમાં રહેતા,નાકોઇ અશાંંતિ જીવનમાં આપી જાય.
======================================================
March 26th 2017

શ્રધ્ધાની સાંકળ

Image result for માડી તારા ગરબા
.            શ્રધ્ધાની સાંકળ    

તાઃ૨૬/૩/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે આરાધના,જે શ્રધ્ધાની સાંકળ કહેવાય
પ્રગટે જ્યોત મળેલજીવનની,જ્યાં માતાની પવિત્રકૃપા થઈજાય
.......આગમન અવનીપર છે જીવનું,જે જીવનમાં દેહને સ્પર્શી જાય.
ભજન ભક્તિનોમાર્ગ અનેરો,જ્યાંજીવનમાં અંતરથી પુંજા થાય
ના અપેક્ષાની કોઇ કેડી જીવનમાં,ત્યાં પરમાત્માની કૃપા થાય
માડી તારા ગરબાએ ઘુમતા,સમયે તાલીઓના તાલને પકડાય
પાવનકૃપા મા તારી સ્પર્શે,જે કળીયુગના બંધનને તોડી જાય
.......આગમન અવનીપર છે જીવનું,જે જીવનમાં દેહને સ્પર્શી જાય.
મા માવડીના ઘુંઘટ ગાજે,જ્યાં મંજીરાનાતાલ પણ મળી જાય
આંગણે આવી માદર્શન આપે,એ જ શ્રધ્ધાની સાંકળ થઈજાય
મળે પ્રદીપને પ્રેમ માડીનો,એજ પાવન કર્મનીકેડી આપી જાય
શ્રધ્ધારાખી સ્મરણ કરતા,રમા,રવિ,દીપલ પણ સુખી થઈ જાય
.......આગમન અવનીપર છે જીવનું,જે જીવનમાં દેહને સ્પર્શી જાય.
====================================================
March 25th 2017

નજરની અસર

..Image result for નજરની અસર

.          .નજરની અસર 

તાઃ૨૪/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની રાહે જીવતા,સમયથી સચવાઈ જવાય
પ્રેમ ભાવના એજ સંબંધનીરાહ,માનવતાને સ્પર્શી જાય
.......જીવન નિખાલસ જીવતા,કળીયુગની કેડી પણ અડી જાય.
પવિત્રપ્રેમની નજર પડે દેહ પર,ના આંટીઘુટી અથડાય
પરમાત્માનીકૃપા પામવા આંગળીચીંધે,અનુભવે સમજાય
ના કોઇ તકલીફ અથડાય,કે ના કોઇ માગણી રખાય
મળે જીવનમાં શાંંતિનીવર્ષા,જે પવિત્ર જીવનઆપીજાય
.......જીવન નિખાલસ જીવતા,કળીયુગની કેડી પણ અડી જાય.
કળીયુગની કેડીમાં નજરપડે,જે ઇર્શાની નજર કહેવાય
મોહનીચાદર સ્પર્શે દેહને,જીવનેએ આફત આપી જાય
દેખાવને ના સમજે માનવી,ત્યાં તકલીફો મળતી જાય
એજ નજરની અસરછે અવનીએ,સમયે સમજાઇ જાય
.......જીવન નિખાલસ જીવતા,કળીયુગની કેડી પણ અડી જાય.
================================================
March 23rd 2017

ગરબાનો રણકાર

Image result for ગરબે ઘુમતાં
.          .ગરબાનો રણકાર  

તાઃ૨૩/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

તાળી પાડીને ગરબે ઘુમતાં,મા તારા ઝાંઝરીયા સંભળાય
જીવને મળે છે અનંતશાંન્તિ,નવરાત્રીએ તારી પુંજા થાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
માનવજીવનની માયા લાગતા,જીવથી માનવદેહ મેળવાય
અવનીપર આગમને,મા તારા ગરબાનો રણકાર સંભળાય
શ્રધ્ધા સંગે માળા જપતા,જીવને ઉજવળ રાહ મળી જાય
એજકૃપા માડીનીમળતા,દેહના જન્મમરણ પાવનકરી જાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
અનેકરૂપો મળ્યા માડીના,જીવને પવિત્રરાહ આપી જાય
ભક્તિભાવથી અર્ચન કરતાં,મળેલ દેહ પાવન થઈ જાય
મોહમાયાની આશા છુટે જીવની,જ્યાં માતારી કૃપાથાય
પાવનકર્મ ને પવિત્રકેડીએ,ગરબાની રમઝટ મળી જાય
......પવિત્રપાવનરાહ મળતાં,મા તારી કૃપા અપરંપાર મળી જાય.
================================================

	
March 23rd 2017

માડી આવે (નવરાત્રી)

Image result for નવરાત્રી ના ગરબા
.          .માડી આવે  
            (નવરાત્રી)
તાઃ૨૩/૩/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર તહેવાર હીંન્દુ ધર્મનોછે,જે નવરાત્રીથી ઉજવાય
માતાના અનેક સ્વરૂપનુ આગમન,ગરબે ઘુમાવી જાય
.......તાલીઓના તાલે રહીને,માને રાજી કરવા ભક્તો સૌ હરખાય.
પાવાગઢથી ઉતરે માકાળકા,ને આરાશુરથી મા અંબા
ખોડીયારમાના પાવનપગલે,અવનીપર પવિત્રકર્મ થાય
અનેક સ્વરૂપ માતાના દેખાય,જે નામથી પુંજા થાય
આવી નવરાત્રીએકૃપા માતારી,આજીવન પવિત્ર થાય
.......તાલીઓના તાલે રહીને,માને રાજી કરવા ભક્તો સૌ હરખાય.
મંજીરાની મહેંકપ્રસરે,ભક્તો તાલીઓનાતાલે ઘુમી જાય
શ્રધ્ધા રાખી માતાને સ્મરણતા,સમય ગરબાથી પકડાય
રીધ્ધી સિધ્ધીના બંધન સ્પર્શે,માનવજીવન મહેંકી જાય
અજબ દયાળુ માતાનીકૃપાએ,આજન્મસફળ થઈ જાય
.......તાલીઓના તાલે રહીને,માને રાજી કરવા ભક્તો સૌ હરખાય.
==================================================
March 22nd 2017

ખોડીયાર માડી

Image result for ખોડીયાર માડી
.       . ખોડીયાર માડી  

તાઃ૨૨/૩/2૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માડી તારા ચરણ સ્પર્શતા,જીવને અનંત શાંતિ મળી ગઈ
પામી કૃપા જીવનમાં મા તારી,નિખાલસજીવન આપી ગઈ
.......ખોડીયાર માડીનો પ્રેમ પાવન,અનુભવે સમજાઈ જાય.
માડી તારાપ્રેમની ઓળખ થઈ,જ્યાં અજબકૃપા તારી થઈ
કૃપાના સાગરની જ્યોત પડતા,જીવનમાં શાંંતિ મળી ગઈ
દર્શન તારા શ્રધ્ધાએ કરતા,માતારા આગમનની કૃપા થઈ
પવિત્ર જીવનની રાહ મળી ગઈ,જ્યાં કૃપા માડીતારી થઈ
.......ખોડીયાર માડીનો પ્રેમ પાવન,અનુભવે સમજાઈ જાય.
શ્રધ્ધારાખી માતારો મંત્ર જપતા,આશા અપેક્ષા છુટી ગઈ
નિર્મળજીવનની રાહ મળીજીવને,અનુભવથી સમજાઈ ગઈ
જન્મમરણના બંધન નાસ્પર્શે,જ્યાં મોહમાયા ભાગતી થઈ
પ્રેમની પાવનરાહ મળે અવનીએ,ખોડિયારમાની કૃપા થઈ
.......ખોડીયાર માડીનો પ્રેમ પાવન,અનુભવે સમજાઈ જાય.
==============================================
March 20th 2017

સંબંધ સંતાનના

.          .સંબંધ સંતાનના
તાઃ૨૦/૩/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મનાબંધન જીવને સ્પર્શે,જે આવનજાવનથી સમજાય
મળેલદેહ એ સંબંધનાસ્પર્શે,મલેલદેહથી જીવને દેખાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
પ્રેમ માબાપનો પકડે જીવને,જે સંતાન સ્વરૂપેદેખાય
અવનીપર આગમન મળે.જે કર્મનાબંધનથીજ બંધાય
કુદરતની આકૃપા છે ન્યારી,મળેલદેહના વર્તને દેખાય
આજકાલના સ્પર્શેદેહને,જ્યાં ભક્તિજ્યોત પ્રગટી જાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
સંતાન છે પ્રેમ માબાપનો,જે કર્મબંધનને સ્પર્શી જાય
પ્રેમમળે પિતાનો નિર્મળ,એ જીવનનીરાહ આપી જાય
મળે પ્રેમ માતાનો સંતાનને,ભક્તિરાહનેએ ચીંધીં જાય
કર્મબંધન સ્પર્શે જીવને,જે અવનીપરના દેહથી દેખાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
===============================================
March 20th 2017

સુર્યાસ્ત

Image result for surya dev

.            .સુર્યાસ્ત                    

તાઃ૨૦/૩/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અજબ અવિનાશી પરમાત્માની કૃપા,સુર્યનારાયણથી દેખાય
સુર્યોદયથી મળે જગતમાંપ્રભાત,સુર્યાસ્તે જીવો જગેસુઈ જાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
જન્મમરણના બંધન ના સ્પર્શે,જગતમાં ઉદય અસ્ત રહી જાય
ધરતીના સંબંધ તો છેકુદરતી,જ્યાં સુર્યદેવની પાવનકૃપા થાય
ભક્તિનો પવિત્રમાર્ગ મળે અવતારને,ત્યાંસવારસાંજ સ્પર્શીજાય
દીવસ રાત્રી એજ કૃપા સુર્યદેવની,જે જીવને અનુભવે સમજાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
જગતપિતા સુર્યદેવછે અવનીએ,જે જીવોને જ્યોત આપી જાય
મળેલ દેહની સમજ પડે ત્યાં,જ્યાં સુર્યનારાયણની કૃપા થાય
માનવદેહના બંધન જીવને કર્મના,જે કર્મબંધનથી બાંધી જાય
જીઅની પ્રગટે જ્યોત અવનીએ,જ્યાં નિર્મળભાવનાએ જીવાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
===================================================


	
March 20th 2017

કાયામાયાના બંધન

.       . .કાયામાયાના બંધન 

તાઃ૨૦/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળે જગતની માયા,જે કાયાથી સ્પર્શી જ જાય
પરમાત્માની પરમ કૃપા મળે,જ્યાં ગઈકાલને જ ભુલાય
.......અનેક દેહનાબંધન જીવને,અવનીએ આવનજાવનથી દેખાય.
પશુ,પક્ષી,પ્રાણીના બંધને,ના જીવને કોઇકર્મ અડી જાય
કર્મનાબંધન એ જીવને સ્પર્શે,ત્યાં આવનજાવન થઈ જાય
કુદરતની અપારલીલા જીવ પર,જે દેહના સ્પર્શેજ સમજાય
અંતે જીવને મળે દેહ માનવીનો,જે પવિત્રરાહ આપી જાય
.......અનેક દેહનાબંધન જીવને,અવનીએ આવનજાવનથી દેખાય.
મળતા જીવને કાયામાનવીની,જલાસાંઇથી આંગળી ચીંધાય
પવિત્રજીવન જીવવા કાજે,અન્નદાન સહિત ભક્તિ પ્રેમે થાય
કર્મનાબંધન ભક્તિભાવને સ્પર્શે,નિર્મળ જીવન જીવી જવાય
મળે જીવને મુક્તિમાર્ગ જીવને,જે પવિત્રજીવન આપી જાય
.......અનેક દેહનાબંધન જીવને,અવનીએ આવનજાવનથી દેખાય.
====================================================
« Previous PageNext Page »