January 8th 2021

ભક્તિ મળી ગઈ

ભક્ત 'તુકારામ' અને ભક્ત 'નામદેવના' પ્રેરણા પ્રસંગો | Events of devotees' Tukaram 'and devotees' Namdev's | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

.           .ભક્તિ મળી ગઈ             

તાઃ૮/૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
કુદરતની આકેડી જગતપર કહેવાય,જે મળેલદેહથી પાવનરાહ દઈજાય
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
અવનીપર આગમન થતા ઉંમર સ્પર્શી જાય,જે જુવાન થતા સમજાય
પાવનરાહને પામવાની તકમળે,જ્યાં વડીલના આશિર્વાદ મળતા થાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા જીવનમાં,મળેલદેહને શાંંતિની કૃપા થાય
દેહને નાકોઇ અપેક્ષા કે માયા અડે,જે જીવનમાં પાવનકૃપા કરી જાય
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
નિર્મળભાવથી ભક્તિ કરી પ્રાર્થના કરતા,મળેલદેહનો સમય પાવન થાય
પરમપ્રેમથી ભક્તિની રાહ પકડતા જીવનમાં,શાંંતિનો સહવાસ થઈજાય
અવનીપર આગમન થતા જીવને મળેલદેહ,કર્મના સંબંધને સાચવી જાય
પવિત્ર ભાવનાએ જીવન જીવતા,જીવનમાં ભગવાનનીજ કૃપા થઈ જાય 
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                     

January 8th 2021

કૃપાનો પ્રેમ

@@@ ગુજરાતી કવિતા | Gujarati Kavita Sangrah | Best Gujarati Poems@@@

          .કૃપાનો પ્રેમ

તાઃ૮/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અજબશક્તિશાળી સુર્યદેહ કહેવાય,જગતમાં સવારસાંજ આપી જાય 
અબજોવર્ષોથી પૄથ્વીપર કૃપાનો પ્રેમ આપી,જીવોને જીવન દઈ જાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
પરમાત્માની પાવનકૃપા જ કહેવાય,જે સુર્યદેવ થઈ દર્શન આપી જાય
પાવનકૃપાજ મળે મળેલ દેહને,જયાં જીવનમાં સવારસાંજ મળતી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે સુર્યદેવની કૃપાથીજ મળી જાય
પરમકૃપા સુર્યદેવની જગતપર,જે દરરોજ દીવસની ઓળખાણથી દેખાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
માનવ જીવનની શરૂઆત થાય,જ્યાં સુર્યદેવની કૃપાએ સવાર મેળવાય
પ્રત્યક્ષદેવની કૃપાથાય જગતપર,જે માનવજીવનને સવારસાજ આપીજાય
કર્મબંધન એ દેહનોસ્પર્શ અવનીપર,જે દેહને દીવસમાં કર્મ કરાવી જાય
પ્રભાતે સુર્યકિરણનો સાથ લેતા,જીવનમાં નાકોઇ આફતકેરોગ અડી જાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
************************************************************