April 4th 2021

માતા દુર્ગાની કૃપા

<<ધાર્યા દરેક કામ થશે પૂર્ણ આ નવરાત્રીમાં કરો માતાની આ ખાસ રીતે પૂજા, જાણીલો ફટાફટ – Dharmik Lekh>>

.           .માતા દુર્ગાની કૃપા

તાઃ૪/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ માતા છે અવનીપર,જે પરમકૃપાળુ માતા દુર્ગાથી ઓળખાય
સમયસંગે ચાલતાજ હિંદુધર્મમાં,માતાની પાવનકૃપાએ પવિત્રજીવન જીવાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
મળે માતાની કૃપા ભક્તને જીવનમાં,જે નવરાત્રીમાં નવ સ્વરૂપને પુંજાય
પવિત્ર શક્તિશાળી માતા હિંદુધર્મમાં,એ મળેલદેહપર માતાની કૃપા થાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપ કરી વંદન કરતા,પુજ્ય માતાનો પ્રેમ મળીજાય
મળેલદેહને થઈ રહેલા કર્મનો સંબંધ,જે જીવને આવનજાવનથી સમજાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
અવનીપર અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરે,જે માતાની પુંજા કરાવી જાય
મળે માતાનોપ્રેમ શ્રધ્ધારાખીને પુંજન કરતા,દેહપર કૃપાનો અનુભવ થાય 
પવિત્ર પ્રસંગ નવરાત્રીનો હિંદુધર્મમાં,જેમાં માતાના નવસ્વરૂપનેજ પુંજાય
મળેલ માતાના દેહથી ભારતદેશમાં,રાજા મહીસાસુરને માતાદુર્ગા મારીજાય 
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
###############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment