April 4th 2021

લાગણી અને માગણી

***કર્મફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરનાર સંન્યાસી છે - Sandesh***

.         .લાગણી અને માગણી

તાઃ૪/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
સમયને સમજી ચાલતા જીવનમાં,ના કોઇ લાગણી કે માગણી શોધાય
ધરતીપરના આગમંથી માનવદેહને,ગત જન્મના દેહના કર્મથી મેળવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
માનવદેહને સમયને સમજીને ચાલતા,જીવનમાં ના માગણી કોઇ રખાય
મળે સાથ જીવનમાં જે થયેલ કર્મથી,ના કોઇજ માગણી પણ રહી જાય 
અવનીપરના આગમનને સમયનોસંબંધ,જે મળેલદેહને સત્કર્મથી મળીજાય
કુદરતની આલીલા જગતમાં મળેલદેહપર,એ પવિત્રકર્મથી પાવનકરી જાય 
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે દેહને જન્મમરણથીજ સ્પર્શી જાય
મળેલ માનવદેહના જીવનમાં, પ્રભુનીકૃપા મેળવવા ધુપદીપથી પુંજન કરાય
સમય પ્રમાણે ચાલતા બાળપણ,જુવાની અને અંતે ઘડપણ દેહને મળીજાય
ના કોઇજ માગણી જીવનમાં રખાય,સંગે મળેલદેહથીજ લાગણીને સચવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment