અંતરનો અવાજ
****
. .અંતરનો અવાજ તાઃ૨૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્રધ્ધારાખીને ભક્તિકરતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય સમય સમજીને ચાલતા અંતરનો અવાજ,ના કોઇજ અપેક્ષાએ લઈ જાય ....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય. પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમા સમજણ આપી જાય હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહdલીધા,જેભારતની ભુમી પવિત્ર કરી જાય મળેલદેહને સમયસંગે ચાલવાની,પવિત્રરાહ ભક્તિ કરતા દેહને મળી જાય જીવનેજન્મથી દેહમળે અવનીપર,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય ....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય. પ્રભુએ અનેકદેહ લીધા હિંદુ ધર્મમાં,જીવના દેહપર કૃપાકરી સુખીકરી જાય મળેલદેહને કૃપા મળે ભગવાનની,જ્યાં શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા અર્ચના થાય પાવનરાહ મળે દેહને જીવનમાં,જે નાઅપેક્ષા કે માયાને અવાજથી પુકારાય મળેલદેહને માગણીનો સંબંધમળે,જે અવનીપર કળીયુગની કાતરથી મેળવાય ....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય. *****************************************************************