April 30th 2021
**
**
. .જય રામનામ
તાઃ૩૦/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતા કુપામળે,સંગે સીતારામનો પ્રેમ મળી જાય
શ્રધ્ધારાખીને સીતારામને વંદન કરતા,ભાઈ લક્ષ્મણની કૃપા મેળવાય
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
પાવનરાહ મળે જીવનમાંથી ભક્તિ કરતા,જે મળેલ માનવદેહને સમજાય
તાલી પાડીને શ્રીરામનામની ધુન કરતા,પવિત્રકૃપાથી પ્રભુપ્રેમ મેળવાય
જીવનમાં નાકોઇ અપેક્ષાઅડે,કે નાકોઈ મોહમાયાની તકલીફ રહીજાય
એજકૃપા સમયસંગે મળતી રહે,સીતારામ સંગે હનુમાનની મળતી જાય
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
પરમાત્માએ દેહ લીધા ભારતમાં,જે હિંદુ ધ્ર્મમાં અનેકદેહથી ઓળખાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,મળેલદેહપર પાવનકૃપા થઈજાય
શ્રી રામસીતાને મળેલ તકલીફ રાજારાવણથી,જે હનુમાનજી બચાવીજાય
લંકાના રાજારાવણના શક્તિશાળી કર્મને,લંકા સંગે રાવણને બાળી જાય
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
############################################################
No comments yet.