November 1st 2021

હર હર ભોલે મહાદેવ

 🔱 હર હર મહાદેવ Images પટેલ ચન્દ્રકાન્ત ગોવિંદભાઈ - ShareChat - ભારતનું પોતાનું ભારતીય સોશ્યલ નેટવર્ક 
.          .હર હર ભોલે મહાદેવ 

તાઃ૧/૧૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માતા પાર્વતીના પતિદેવ હિંદુધર્મમાં,પવિત્ર શંકર ભગવાનથી ઓળખાય 
પરમશક્તિશાળી એદેવ છે,જે ભારતદેશમાં પવિત્ર ગંગાનદી વહાવીજાય.
....પવિત્રધર્મમાં એ પરમકૃપાળુ પરમાત્માનો દેહછે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
હિંદુધર્મમાં સોમવારના પવિત્રદીવસે,શ્રધ્ધાથી શિવલીંગપર દુધઅર્ચના કરાય
શંકરભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવને મળેલ માનવદેહ એ ગતજન્મના.થયેલ કર્મથી અવનીપર લાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....પવિત્રધર્મમાં એ પરમકૃપાળુ પરમાત્માનો દેહછે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
શ્રધ્ધાથી ઘરમાં શંકર ભગવાનની પુંજા કરતા,માતા પાર્વયીની કૃપા મેળવાય
જીવનમાં મળેલદેહને નાકોઇ અપેક્ષારહે,જયાં ભોલેનાથની શ્રધ્ધાથીપુંજા થાય
પવિત્રકૃપાળુ પિતા શ્રી ગણેશના કહેવાય,જે ભાગ્યવિધાતા વિઘ્નહર્તા કહેવાય
માતાપાર્વતીની કૃપાથી ગણેશ,કાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી જ્ન્મી જાય
....પવિત્રધર્મમાં એ પરમકૃપાળુ પરમાત્માનો દેહછે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
################################################################

	
« Previous Page